Watch The ‘’Corono’’ Dance Straight From Iran
મહિલા હેલ્થકર્મીનો હોસ્પિટલના પ્રોટેક્ટિવ કપડાં પહેરીને હોસ્પિટલની અંદર જ કરેલો ડાન્સ જબ્બર વાઇરલ થયો છે. થોડા દિવસ પહેલાં ચીનથી પણ બે હેલ્થ પ્રોફેશનલ્સનો ડાન્સ કરતો આવો જ વીડિયો આવ્યો હતો. #ViralVideo #Iran #CoronaVirus #Covid pic.twitter.com/QYzwpqDWNi — Divya Bhaskar (@Divya_Bhaskar) March 6, 2020
A medical professional is seen dancing in an Iranian hospital wearing women’s protective clothing has gone viral.